પંચમહાલના કાલોલ-વેજલપુર વચ્ચે કાર અકસ્માતમાં બેનાં મોત, 3 ગંભીર
• પેસેન્જરવેનનું ટાયર ફાટતાં ડિવાઈડર કૂદી અન્ય કાર સાથે અથડાઈ, • અકસ્માતને લીધે ટ્રાફિકડામના દ્રશ્યો સર્જાયા, • 9 પ્રવાસીઓને ઈજા હાલોલઃ પંચમહાલ જિલ્લાના કાલોલ – વેજલપુર હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે ત્રણ ગંભીર રીતે ઘવાયા હતો. પૂરફાટ ઝડપે આવી રહેલી પેસેન્જર વાનનું ટાયર ફાટતા […]