વેરાવળ- સોમનાથમાં મેગા ડિમોલેશન, દરિયા કિનારે 175 કાચા-પાકા મકાનોના દબાણો દુર કરાયા
વેરાવળઃ યાત્રાધામ સોમનાથ મંદિર ટ્રસ્ટની તેમજ સરકારી જમીન ઉપર વર્ષોથી ગેરકાયદે દબાણો ખડકાયેલા છે. જેમાં દરિયા કાંઠા વિસ્તારમાં તો ગેરકાયદે દબાણો કરીને કાચા-પાકા મકાનો બાંધી દેવામાં આવ્યા હતા. ત્યારે દબાણો દુર કરવા માટે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારથી મોટા પોલીસકાફલા સાથે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. એમાં […]