ગોંડલના વેરી તળાવમાં સૌની યોજનાથી નર્મદાના નીર ઠલવાયાં
ગોંડલમાં પાણીની કટેકટી ન સર્જાય તે માટે વેરી તળાવ ભરવા રજુઆત કરાઈ હતી નર્મદાનું પાણી પાંચીયાવદર ગામની નદી મારફતે વેરી તળાવ સુધી આવી પહોંચ્યું, હવે ગોંડલવાસીઓને ઉનાળામાં પાણીની મુશ્કેલી નહીં પડે રાજકોટઃ ઉનાળો આકરો બનતો જાય છે, ત્યારે ગોંડલમાં વેરી તળાવના તળિયા દેખાતા સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી આપવાની રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવતા તેની […]