કયો ગ્રહ દાઢી રાખવાથી ખૂબ જ ખરાબ પરિણામ આપવા લાગે છે?
હિંદુ ધર્મમાં દાઢી વધારવાને શુભ માનવામાં આવતું નથી. પણ આજ-કાલના સમયમાં લોકો ફેશન રૂપે વધારે છે, પણ દાઢી રાખવી અશુભ માનવામાં આવે છે. જો પરણેલ પૂરૂષ દાઢી રાખે તો તેના દાંપત્ય જીવન કે મેરેજ લાઈફમાં વિવિધ પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે અને સબંધ ખરાબ થઈ શકે છે. શુક્ર ગ્રહ દાઢી સાથે સબંધ છે. જો તમારો […]