વાઈબ્રન્ટ ગુજરાત સમિટની મદદથી એક વર્ષમાં 1.83 લાખ રોજગારી ઉભી થઈ
અમદાવાદઃ ગુજરાતમાં મૂડીરોકાણ માટે દર વર્ષે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમીટનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ એકમો સ્થાપવા માટે સરકાર સાથે એમઓયુ કરવામાં આવે છે. 2019માં યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટમાં કુલ 20,90,339 સૂચિત રોજગારી ઊભી થવાનો અંદાજ હતો. તે પૈકી 31મી ડિસેમ્બર 2020 સુધીમાં 11596 પ્રોજેક્ટસમાં 1,83,487 રોજગારી ઊભી થઇ છે. ગુજરાત […]


