ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુરમાં યોજાયો
પ્રી-નવરાત્રિ બંને રાજ્યો વચ્ચેના અતૂટસંબંધને વધુ મજબૂત બનાવશેઃ મુળુભાઈ બેરા, વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરલ પ્રોગ્રામમાં ઉદયપુરવાસીઓ મન મુકીને ગરબે ઘૂમ્યાં, કાર્યક્રમમાં જોવા મળી ગુજરાતની કલા, સંસ્કૃતિ, વ્યંજન અને પરંપરાની ઝલક ગાંધીનગરઃ ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’-2025 ઉદયપુર ખાતે યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત વિઝન’ હેઠળ “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનાને આગળ ધપાવતા ગુજરાત […]