જેસલમેરમાં આર્મી વિસ્તારના વીડિયો-ફોટો પાકિસ્તાન મોકલનાર જાસુસ ઝડપાયો
જયપુરઃ રાજસ્થાનના જેસલમેરથી એક પાકિસ્તાની જાસૂસની ધરપકડના સમાચાર સામે આવ્યા છે. સુરક્ષા એજન્સીઓએ એક મહિના પહેલા શંકાસ્પદ જાસૂસની ધરપકડ કરી હતી, પરંતુ પૂછપરછ દરમિયાન નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આરોપી પઠાણ ખાન નામનો વ્યક્તિ છે, જે જેસલમેર જિલ્લાના મોહનગઢ નહેર વિસ્તારનો રહેવાસી છે. એડીજી ઇન્ટેલિજન્સ સંજય અગ્રવાલે પુષ્ટિ આપી છે કે આરોપી પઠાણ ખાન […]