1. Home
  2. Tag "video"

ક્રિકેટર પંતની કારને નડેલા અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, બે વીડિયો આવ્યા સામે

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર ઋષભ પંતની મોટરાકને ઉત્તરાખંડમાં ગંભીર અકસ્માત નડ્યો હતો. જેમાં પંતને ગંભીર ઈજા થતા સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. દરમિયાન પંતની કારના અકસ્માતનો વીડિયો તથા અકસ્માત બાદ કારમાં લાગેલી આગ અને ગંભીર રીતે દાઝેલા પંતનો વીડિયો સામે આવ્યો છે, જો કે, આ બંને વીડિયોની રિવોઈ (રિયલ વોઈસ ઓફ […]

દુલ્હનને બદલે દુલ્હાની થઈ ગઈ વિદાય,વીડિયો જોઈને લોકોએ કહ્યું- ‘આ સમય પણ આવી ગયો છે’

લગ્નની સીઝન આવી ગઈ છે અને આ સિઝનમાં સોશિયલ મીડિયા પર પણ એક અલગ જ આનંદની વસંત છે. લગ્નને લગતા વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. ક્યારેક ડાન્સ અને ગીતો સાથે જોડાયેલા વીડિયો તો ક્યારેક દુલ્હનની વિદાય સાથે જોડાયેલા વીડિયો. ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર આવા ઘણા બધા વીડિયો […]

ઉદેપુર-અમદાવાદ રેલ્વે ટ્રેક બ્લાસ્ટ કેસઃ 24 વીડિયો જોઈને કાવતરાને અંજામ અપાયો હતો

જયપુરઃ ઉદેપુર-અમદાવાદ રેલ્વે ટ્રેક પર ઓઢા રેલ્વે બ્રિજ પર બ્લાસ્ટ કરનાર કાકા-ભત્રીજાને પોલીસે કડક સુરક્ષા હેઠળ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીને સાત દિવસના પોલીસ રિમાન્ડ ઉપર મોકલ્યાં હતા. આરોપીઓના ભાગી જવાની આશંકાથી, પોલીસે તેમને હાથકડી લગાડવાની પરવાનગી માંગી હતી, જેના પર કોર્ટે તેમને હાથકડી લગાવવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય આરોપી, 32 વર્ષીય ધૂલચંદ, […]

નાની બાળકીએ કર્યો અદ્ભુત ક્લાસિકલ ડાન્સ,લોકોને પસંદ આવ્યો વીડિયો

દુનિયામાં એવા ઘણા લોકો છે જે ડાન્સના શોખીન છે.જોકે તે વાત અલગ છે કે કેટલાક લોકોને ડાન્સ કરવો ગમે છે અને કેટલાકને ડાન્સ જોવો ગમે છે, જ્યારે તેઓને ડાન્સ કરતા આવડતો નથી.તે પોત-પોતાના શોખની વાત છે.આજકાલ નાના બાળકોમાં પણ ડાન્સનો ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે.ટીવી ચેનલો પર આવા ઘણા ડાન્સિંગ શો પણ છે, જેમાં […]

ઉત્તરપ્રદેશઃ ટ્રેનના કોચમાં નમાઝ અદા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સાર્વજનિક સ્થળો ઉપર નમાજ પડવામાં આવતી હોવાની વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. હવે ફરી એકવાર કુશીનગરમાં કેટલીક વ્યક્તિઓનો નમાઝ અદા કરતી વખતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો અનુસાર ચાલતી ટ્રેનમાં જ નમાઝ પઠવામાં આવી રહી હતી, એટલું જ નહીં એક મુસ્લિમ આગેવાને ટ્રેનના કોચમાં […]

પાકિસ્તાની ક્રિકેટર રિઝવાન દેશનો ધ્વજ પગથી ઉઠાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ કોઈપણ દેશનો ધ્વજ તેમના નાગરિકોનું ગૌરવ હોય છે, જેનું દરેક કિંમતે સન્માન કરવાનું પસંદ કરે છે. કદાચ પાકિસ્તાની ક્રિકેટરો આ વાત ભૂલી ગયા અને મોટી ભૂલ કરી દીધી. પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને પોતાના પગ વડે દેશનો ધ્વજ ઉંચો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો […]

સરકારી રાશન લેવા આવેલા વ્યક્તિની ઠાઠ જોઈને તમે પણ ચોંકી જશો,વિડીયો થયો વાયરલ  

કોઈ પણ ભૂખ્યું ન રહે, જેથી ગરીબી રેખા નીચે જીવતા લોકોને લાભ મળે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વિવિધ યોજનાઓ ચલાવી રહી છે.પરંતુ વાસ્તવિકતા કદાચ ઘણી દૂર છે. પંજાબમાંથી આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જે રાજ્ય સરકારની રાશન યોજનાની વાસ્તવિકતા જણાવી રહ્યો છે.વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ મર્સિડીઝ કારમાં BPL ક્વોટામાંથી મળતા સસ્તા […]

અજમેરઃ દરગાહના ખાલિમનો નુપુર શર્માને લઈને ભડકાઉ વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ નુપુર શર્માને સમર્થન મુદ્દે ઉદેયપુર અને અમરાવતીમાં કટ્ટરપંથીઓએ બે વ્યક્તિઓની કરેલી હત્યાની તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. લોકશાહીમાં દરેકને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે પરંતુ ઘણા લોકો તેને ગેરફાયદો ઉઠાવીને ભડકાઉ નિવેદન કરે છે જેથી અરાજગતાની પરિસ્થિતિ ઉભી થવાની શકયતાઓ વધી જાય છે. દરમિયાન અજમેરમાં દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીનો વિવાદાસ્પદ વીડિયો સામે […]

લાઉડસ્પીક મામલે રાજ ઠાકરેએ બાલા સાહેબનો વીડિયો પોસ્ટ કરી ઉદ્ધવ ઠાકરેને કર્યાં સવાલો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસેના વડા રાજ ઠાકરેએ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર દૂર કરવાની માંગણી કરી રહ્યાં છે. તબીજી તરફ સરકાર અને પોલીસ આ વિવાદને શાંત પાડવાના પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન રાજ ઠાકરેએ શિવસેનાના સુપ્રીમો બાલા સાહેબ ઠાકરેનો લાઉડસ્પીકરને લઈને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને શિવસેના ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. pic.twitter.com/S0t3vi9X48 — […]

જમ્મુ-કાશ્મીરઃ પોલીસે ‘ધ અનટોલ્ડ કાશ્મીર ફાઈલ્સ’ નામથી વીડિયો શેયર કર્યો

નવી દિલ્હીઃ 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચાર અને હિજરત પર આધારિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની સફળતા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે એક વીડિયો જાહેર કર્યો છે. આ વિડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, તમામ કાશ્મીરીઓને ભલે તે કોઈપણ ધર્મના હોય, આતંકવાદને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વીડિયો 57 સેકન્ડનો છે અને તેને ‘ધ અનટોલ્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code