વિજય રૂપાણીને પંજાબના ભાજપના સહપ્રભારી બનાવાયા, હવે ટિકિટ મળવાની શક્યતા ઓછી
રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. બીજીબાજુ ભાજપમાં ટિકિટ માગનારીની મોટી ફોજ છે. અને આ ચૂંટણીમાં નવા યુવા ચહેરાને ઉતારવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે જુના જાગીઓમાંથી કેટલાને ટિકિટ અપાશે તે નક્કી નથી ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ […]