સોમનાથમાં વિજયાદશમીની ભવ્ય ઉજવણીમાં રામોપચારની પૂજા કરાઈ
સફાઈ કર્મચારીઓ બન્યા ત્રિંશોપચાર પૂજાના યજમાન, સોમનાથ ટ્રસ્ટ દ્વારા અંત્યોદયના સંકલ્પને સાકાર કરવા અનોખી પહેલ, યજ્ઞશાળામાં વિધિવત હનવ કરાયો વેરાવળઃ સોમનાથ ટ્રસ્ટ દ્વારા શારદીય નવરાત્રી અને વિજયાદશમીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રિના નવ દિવસ દરમિયાન સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં માતા પાર્વતીની રાજોપચાર પૂજા કરવામાં આવી હતી. તેમજ સમગ્ર નવરાત્રિમાં સોમનાથ મહાદેવને માતા શક્તિના […]