દેશની આ એવી જગ્યાઓ કે જ્યાં રાવણની થાય છે પૂજા, આજના દિવસે મનાવે છે શોક
કેટલાક રાજ્યોમાં આવેલા છે રાવણના મંદિરો અહી દશેરા પર રાવણ પૂજાય છે આજે દેશભરમાં વિજયા દશમી એટલે કે દશેકાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે દેશના કેટલાક રાજ્યો એવા પણ છે જ્યાં આ પરાજય પર વિજયની જીત પર ખુશી નહી પ મદુખ મનાવાય છે અને રાવણની પૂજા કરવામાં આવે છે,આ જાણીને તમને ચોક્કસ નવાઈ તો […]