વર્ષ 2024માં બોલીવુડના આ કલાકારોએ વિલન બનીને દર્શકોને ડરાવ્યાં
વર્ષ 2024 માં ખલનાયકની ભૂમિકા ભજવીને, કેટલાક કલાકારોએ તેમની પરંપરાગત છબી તોડવાની સાથે એવુ પણ સાબિત કર્યું છે કે, તેઓ કેટલા બહુમુખી કલાકાર છે. આવા કલાકારમાં આર.માધવન સહિતના કલાકારોનો સમાવેશ થાય છે. અભિષેક બેનર્જી (વેદા): અભિષેક બેનર્જી અત્યાર સુધી તેમની કોમેડી અને સાઈડ રોલ માટે જાણીતા હતા. પરંતુ ‘વેદા’માં તેમણે ખતરનાક ખલનાયકની ભૂમિકા ભજવીને બધાને […]