વીંછિયામાં પથ્થરમારાની ઘટના બાદ એસઆરપીનો સઘન બંદોબસ્ત ગોઠવાયો
પોલીસ સ્ટેશન પર પથ્થરમારાની ઘટનામાં 60ની ધરપકડ લેન્ડ ગ્રેબિંગના ફરિયાદીની હત્યા બાદ આરોપીનો વરઘોડો ન કઢાતા મામલો બિચક્યો હતો વીંછિયામાં કર્ફ્યુ જેવો માહોલ જસદણઃ વીછિંયામાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારાનો બનાવ તાજેતરમાં બન્યો હતો. લેન્ડ ગ્રેબિંગના ફરિયાદીની હત્યા થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. દરમિયાન ગઈ તા. 6 જાન્યુઆરીના રોજ આરોપીઓનો વરઘોડો કાઢવા માટે ગામ લોકોએ […]