અંબાજીમાં હવે VIP દર્શન બંધ, શ્રીમંત હોય કે ગરીબ, લાઈનમાં ઊભા રહીને દર્શન કરી શકાશે
પાલનપુરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં વીઆઈપી દર્શનના મુદ્દે વિવાદ ઊભો થતાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી વીઆઈપી દર્શનની પ્રથા બંધ કરવામાં આવી છે. રાજા હોય કે રંક, અમીર હોય કે ગરીબ, બધાએ લાઈનમાં ઊભા રહીને જ માતાજીના દર્શન કરી શકશે. ટ્રસ્ટ દ્વારા લેવાયેલા આ નિર્ણયની યાત્રિકોમાં સરાહના થઈ હી […]