ઈરાનના ધાર્મિક વડા આયાતોલ્લા ખામેની સામે આક્રોશ વધ્યો, શું રશિયા ભાગી જશે?
તહેરાન, 5 જાન્યુઆરી, 2026 – Iran’s religious leader Ayatollah Khamenei ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેની સામે દેશભરમાં ફાટી નીકળેલા પ્રચંડ વિરોધ પ્રદર્શનોએ હવે ઈરાની શાસનની ઊંઘ હરામ કરી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી ઈરાનમાં આર્થિક સંકટ, માનવાધિકારોનું ઉલ્લંઘન અને કડક ધાર્મિક નિયમો સામે જનતામાં જે આક્રોશ ભભૂકી રહ્યો હતો, તેણે હવે એક મોટા વિદ્રોહનું […]


