1. Home
  2. Tag "Viral"

આંકોલવાડી ગીર વિસ્તારમાં 10 સિંહનો લટાર મારતો વિડિયો થયો વાયરલ

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાના કારણે સિંહના રહેઠાણ એવા ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભલે તારાજી સર્જાઈ હોય પણ એશિયાટિક સિંહને  કોઈ નુકસાન ના થયાનો વનવિભાગ તરફથી બુધવારે જ દાવો કરાયો હતો. વનવિભાગના દાવા બાદ હવે એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં આંકોલવાડી ગીર વિસ્તારમાં 10 સિંહનું એક ટોળું કોઝ-વે પર વહેતા પાણીની વચ્ચેથી […]

ફિલ્મ અભિનેતા કૃણાલ ખેમુનો ડાન્સ કરતો વીડિયો થયો વાયરલ, લોકો કરી રહ્યાં છે પસંદ

મુંબઈઃ તાઉતે વાવાઝોડાની વ્યાપક અસર મુંબઈમાં જોવા મળી હતી. તોફાનને ધ્યાનમાં વહીવટીતંત્રની સાથે ફિલ્મ કલાકારોને લોકોને ઘરની બહાર કામ વગર નહીં નીકળવા અપીલ કરી હતી. દરમિયાન ફિલ્મ અભિનેત્રી સોહા અલી ખાને પોતાના ઘરની છત ઉપરથી વાવાઝોડાનો વીડિયો શૂટ કર્યો હતો. આ દરમિયાન તેમને પતિ કુણાલ ખેમુ કેમેરાની સામે આવ્યાં હતા. તેમજ તેજાબ ફિલ્મનું ગીત ગાતા-ગાતા […]

ફિલ્મ અભિનેતા અક્ષય કુમારનો વર્ષો બાદ પ્રથમ સ્ક્રીન લુક વીડિયો થયો વાયરલ

મુંબઈઃ બોલીવુડના સુપર સ્ટાર વર્ષોથી પોતાના અભિનયથી ચાહકોના દીલમાં રાજ કરી રહ્યાં છે. અક્ષય કુમાર હવે મોટાભાગે સામાજીક મુદ્દા ઉપર બનેલી ફિલ્મોમાં જ વધારે જોવા મળે છે. દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કરનારા ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમારનો વર્ષો જુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. First screen test of @akshaykumarsir😍❤️#AkshayKumar pic.twitter.com/sRRfZ2gLQi — Khiladi […]

સીમા વિવાદ, ચીન સૈન્યના જવાનોનો રડતો વિવાદીત વીડિયો વાયરલ

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે અને બંને દેશના જવાનોને સરહદ ઉપર તૈનાત કરવામાં આવ્યાં છે. દરમિયાન ચીનની સેનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચીનની સેનાના જવાનો ભારતની સરહદે પોતાનું પોસ્ટીંગ થતા રડી રહ્યાં છે. આ વીડિયો ચીનના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code