વિરાટ કોહલી અત્યાર સુધીનો સૌથી મહાન વન ડે ક્રિકેટર: માઈક્લ ક્લાર્ક
નવી દિલ્હીઃ ‘ચેઝ માસ્ટર’ વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને શાનદાર જીત અપાવી છે. દુબઈ ખાતે રમાયેલી સેમી ફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ મહત્વપૂર્ણ રીતે બેટિંગ કરી હતી અને ટીમને વિજય તરફ દોરી ગયો હતો, ત્યારે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર માઈકલ ક્લાર્કે તેના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી અને તેને સર્વકાલીન મહાન ODI ક્રિકેટર ગણાવ્યો […]