વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે પણ તૈયારીઓ શરૂ કરી
ચૂંટણી પંચ દ્વારા હજુ ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી નથી કોંગ્રેસે આમ આદમી સાથે ચૂંટણી જોડાણની ના પાડી હતી પુરી તાકાતથી ચૂંટણી લડવા કોંગ્રેસ કાર્યકરોને હાકલ જૂનાગઢ: વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ રાજીનામું આપીને ભાજપમાં પ્રવેશ કરતા ઘણા વખતથી વિસાવદર વિધાનસભા બેઠક ખાલી છે. અગાઉની ચૂંટણીનો મામલો કોર્ટમાં હોવાથી પેટા ચૂંટણી જાહેર કરી શકાતી નહતી, […]