વિશાખાપટ્ટનમ ફિશિંગ હાર્બરમાં ગેસ સિલિન્ડર ફાટતાં ભીષણ આગ લાગવાની ઘટના , 25 બોટ બળીને ખાખ
દિલ્હી – દેશના અનેક વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જય રહી છે ત્યારે વિશાખાપટ્ટનમ ફિશિંગ હાર્બર બોટમાં આગ લાગવાની મોટી ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ફિશિંગ બંદરમાં એક મોટી દુર્ઘટના જોવા મળી છે.આજરોજ સોમવારે ફિશિંગ હાર્બર પર ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 25 યાંત્રિક ફિશિંગ બોટ બળીને […]