1. Home
  2. Tag "Visit"

ગાંધીનગરમાં યોજાનારા વાયબ્રન્ટ સમિટ અને ટ્રેડ શોના સ્થળની મુખ્યમંત્રીએ કરી સ્થળ સમીક્ષા

ગાંધીનગરઃ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર અને  હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાનારા કાર્યક્રમો અને  વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોની  અંતિમ તબક્કાની પૂર્વ તૈયારીઓની મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે સોમવારે સ્થળ  મુલાકાત કરીને સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ આ દરમિયાન ઉદઘાટન સમારોહના હોલ, સેમિનાર હોલ,વિવિધ પેવેલિયન- હોલની રૂબરૂ મુલાકાત કરીને તલસ્પર્શી વિગતો […]

જો તમને દરિયા કિનારો પસંદ છે, તો આ જગ્યાઓ પર ફરવાનું ન ભૂલતા,જાણો

દરિયા કિનારો એ એવી જગ્યા છે કે જ્યાં લોકોને અલગ આનંદ આવે છે, દરિયાનો અવાજ પણ દરેક વ્યક્તિના મન પર એવી અસર કરે છે કે જે વ્યક્તિના મનને તેના તરફ આકર્ષે છે. આવામાં જે લોકોને દરિયા કિનારે ફરવાનું પસંદ હોય તે લોકો માટે આ જગ્યા તો એકદમ સરસ સાબિત થઈ શકે છે. જો સૌથી પહેલા […]

કેન્દ્રની વિવિધ યોજનાઓના પેન્ડિંગ ફંડ અંગે PM મોદી સાથે CM મમતા બેનર્જી મુલાકાત કરશે

નવી દિલ્હીઃ કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે ઘણી યોજનાઓ માટે પેન્ડિંગ ફંડને લઈને વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ટીએમસી સતત કેન્દ્ર સરકારને ઘેરી રહી છે. ટીએમસી દ્વારા આ મુદ્દે કેન્દ્ર વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યા હતા. તેમજ કેન્દ્રએ રાજ્ય સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, રાજ્ય સરકાર કેન્દ્રની ભંડોળવાળી યોજનાઓમાં ભ્રષ્ટાચાર કરી રહી […]

મુખ્યમંત્રીએ વાત્સલ્ય વૃદ્ધાશ્રમના વડિલોને સ્નેહપૂર્વક ભોજન પીરસીને નવા વર્ષના આશીર્વાદ લીધા

અમદાવાદઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના સરળ, સહજ અને સાલસ વ્યક્તિત્વથી સૌના ભુપેન્દ્ર પટેલ બની રહ્યા છે, અને જન – જનને તેમની સંવેદનશીલતાનો અવારનવાર અનુભવ થતો રહે છે. મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે તેમની આ સંવેદનશીલતા સાથે વડીલ વાત્સલ્ય વંદનાનું વધુ એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે વિક્રમ સંવત 2080ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે બપોરે ઇન્ડિયન રેડ […]

ગુજરાત સેમિકન્‍ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરીંગનું હબ બનશે, ધોલેરાની જાપાનીઝ ડેલિગેશને લીધી મુલાકાત

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વર્લ્ડ ક્લાસ ઈન્‍ડસ્ટ્રીયલ ડેવલપમેન્‍ટ માટે આપેલા આગવા વિઝનને અનુરૂપ ધોલેરામાં ગ્રીનફિલ્ડ ઈન્‍ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી 920 સ્ક્વેર કિલોમીટરમાં વિકસાવવામાં આવી રહ્યું છે. બેસ્ટ ઈન્‍ફ્રાસ્ટ્રક્ચર, ઉત્તમ કનેક્ટીવીટી, ઈન્‍ટરનેશનલ એરપોર્ટ, ફોર લેન એક્સ્પ્રેસ વે અને વિશાળ સોલાર પાર્ક જેવી શ્રેષ્ઠ સુવિધાઓનો અહીં વિકાસ થઈ રહ્યો છે તે સંદર્ભમાં ભારતમાં પોતાનાં રોકાણો-ઉત્પાદનો શરૂ કરવા […]

ઓસ્ટ્રેલિયાના શિક્ષણમંત્રી જેસન ક્લેઅરએ ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રની લીધી મુલાકાત

ગાંધીનગરઃ ઓસ્ટ્રેલિયાના શિક્ષણમંત્રી  જેસન ક્લેઅર દ્વારા આજ રોજ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં ઓસ્ટ્રેલિયાના શિક્ષણમંત્રી સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી  ધર્મેન્દ્ર પ્રધાન અને ઓસ્ટ્રેલિયન એજ્યુકેશન ટીમનું ડેલીગેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાતમાં ગુજરાતના શિક્ષણ મંત્રી  ડૉ.કુબેરભાઈ ડીંડોર, શિક્ષણ રાજ્ય મંત્રી  પ્રફુલભાઈ પાનશેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ટીમે દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ […]

વડાપ્રધાન મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી એકતા પરેડનું નિરીક્ષણ કરશે

ગાંધીનગરઃ  સરદાર પટેલ જયંતી નિમિત્તે આગામી 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લશે. જ્યાં  વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાની પાદપૂજા કરીને સમગ્ર દેશવાસીઓ તરફથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ એકતાનગરમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમાં ઉપસ્થિત રહી પોલીસદળના જવાનો દ્વારા થનારી એકતા પરેડનું નિરીક્ષણ કરશે અને તમામ લોકોને […]

કચ્છમાં ઉનાળા દરમિયાન નાગરિકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે કામો ત્વરિત પૂર્ણ કરાશે

ભૂજઃ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ કચ્છના જિલ્લાના માંડવી, મુન્દ્રા અને નખત્રાણા તેમજ ભુજ તાલુકામાં કાર્યરત પાણી પુરવઠા અને સિંચાઈના વિવિધ વિકાસકાર્યોની મુલાકાત લીધી હતી. મંત્રીએ વિકાસકાર્યો અંગે ઉપસ્થિત અધિકારીઓ પાસેથી વિગતવાર જાણકારી મેળવીને કામોને નિયત સમયમાં પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી. મંત્રીએ સુજલામ સુફલામ અંતર્ગત ચાલી રહેલા કામોનું પણ […]

ભારત-UAE વચ્ચે સહયોગના મહત્વના ક્ષેત્રોમાં અંતરિક્ષ ટેકનોલોજીનો પણ સમાવેશઃ પિયુષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ તથા કાપડ મંત્રી પીયૂષ ગોયલે યુએઈ-ભારતની ભાગીદારીને મજબૂત કરવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અબુધાબી ચેમ્બર દ્વારા આયોજિત ભારત અને યુએઈના ટોચના બિઝનેસ લીડર્સ સાથેની બેઠકને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, બંને દેશોની વધતી જતી આર્થિક વૃદ્ધિ અને ભાગીદારીને મજબૂત કરવાથી બંને પક્ષોના […]

ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોનએ તેમની ટીમ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત લીધી

રાજપીપલા : ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે પધારેલા સ્ટેટ ગેસ્ટ ઝેડપ્લસ સિક્યુરીટી ધરાવતા ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોન, કોન્સુલ જનરલ ઓફ ઈઝરાય કોબી શોશાની અને અનય જોગલેકરે આજે વડોદરાથી નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. અને એક એક જગ્યાએ પ્રદર્શિત કરેલી વસ્તુનું ઝીણવટપૂર્વક નિરિક્ષણ કર્યું હતું. તેઓને ગાઈડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code