1. Home
  2. Tag "Visit"

રાજ્યપાલના કુરૂક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુખ્ય સચિવ સહિત સનદી અધિકારીઓએ લીધી મુલાકાત

ગાંધીનગરઃ પ્રાકૃતિક ખેતી પદ્ધતિની સફળતા નિહાળવા અને પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનિક જાણકારી મેળવવા ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમાર અને જિલ્લાના કલેકટર્સ સહિત સનદી અધિકારીઓએ ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે આવેલા પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ ટીમ ગુજરાતને આવકારતાં કહ્યું હતું કે, આગામી બે વર્ષમાં આપણે ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતું રાજ્ય […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો માણવા છેલ્લા પાંચ વર્ષમાં દોઢ કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાત

રાજપીપીળાઃ  માત્ર ગુજરાત જ નહી પણ દેશના પ્રવાસન સ્થળોમાં મહત્વના ડેસ્ટીનેશન બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નજારાને માણવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુમાં પણ ફરવા માટેના અનેક આકર્ષણો ઊભા કરાયા છે. પ્રવાસીઓ માટે હોટલો. અને ટેન્ટસિટી પણ બનાવવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની દોઢ કરોડ જેટલા પ્રવાસીઓએ મુલાકાત […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ શનિવારે કચ્છની મુલાકાતે, વિવિધ વિકાસકાર્યોનો કરાવશે પ્રારંભ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાત દરમિયાન વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. અમિત શાહ આવતીકાલે સવારે ગાંધીધામ સ્થિત ઇફ્કો નેનો યુરિયા પ્લાન્ટનું ભૂમિપુજન કરશે. ત્યારબાદ તેઓ કચ્છના કોટેશ્વર ખાતે બીએસએફની વિવિધ પરિયોજનાઓનું ઇ-લોકાર્પણ કરશે. ત્યાંથી તેવો હરામીનાળા વિસ્તારની મુલાકાત લેશે. ગૃહમંત્રી સાંજે ભૂજની જેલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત […]

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની બ્રિટીશ હાઈકમિશનર ટુ ઈન્‍ડીયા એલેક્ષ એલીસે લીધી મુલાકાત

અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત બ્રિટીશ હાઈકમિશનર ટુ ઈન્‍ડીયા એલેક્ષ એલીસે ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રી સાથેની આ શુભેચ્છા મુલાકાત બેઠક દરમ્યાન બ્રિટીશ હાઈકમિશનરએ ગુજરાતના ફાયનાન્‍સિયલ મેનેજમેન્‍ટ, એજ્યુકેશન, હાયર એજ્યુકેશન તથા ઈન્‍ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્‍ટમાં જે સિધ્ધિઓ મેળવી છે તે વિશે જાણવામાં ઉત્સુકતા દાખવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ સંદર્ભમાં કહ્યું કે, ગુજરાતે આ વર્ષે બજેટની […]

ફ્રાન્સ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ વચ્ચે દ્વિપક્ષીય સહયોગ સહીત આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

દિલ્હી: ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન તેમની ઐતિહાસિક મુલાકાતે શ્રીલંકા પહોંચ્યા છે. આ દરમિયાન મેક્રોને રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની આગેવાની હેઠળના શ્રીલંકાના પ્રતિનિધિમંડળ સાથે દ્વિપક્ષીય સહયોગ અને ખુલ્લા અને સમાવેશી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની ચર્ચા કરી. ફ્રાન્સના રાષ્ટ્રપતિની શ્રીલંકાની આ પ્રથમ મુલાકાત છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું કે ‘ઐતિહાસિક’ મુલાકાત દરમિયાન વિક્રમસિંઘે અને મેક્રોન વચ્ચે મૈત્રીપૂર્ણ અને ફળદાયી દ્વિપક્ષીય […]

વિદ્યા સમીક્ષા કેન્દ્રની વર્લ્ડ બેન્કના પ્રમુખ અજય બાંગા અને USAના જેનેટ યેલન આજે મુલાકાત લેશે

ગાંધીનગરઃ ગુજરાતમાં G20 અંતર્ગત આર્થિક મુદ્દાઓની ચર્ચા અને નીતિઓના સમન્વય માટે વૈશ્વિક મંચ G20 દેશોના પ્રતિનિધિઓનું ગુજરાતમાં આગમન થયું છે. G20ની ચર્ચામાંથી પોતાનો અમૂલ્ય સમય ફાળવીને ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે થઇ રહેલી ઉત્કૃષ્ઠ કામગીરીનો અભ્યાસ કરવા માટે USAના સેક્રેટરી ઓફ ટ્રેઝરી (નાણા મંત્રી) જેનેટ યેલન તેમજ વર્લ્ડ બેન્કના પ્રેસિડેન્ટ અજય […]

ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓના પક્ષાંતર મુદ્દે જગદિશ ઠાકોર શું કહે છે ? જાણો

પાલનપુરઃ બિપરજોય વાવાઝોડાને પગલે બનાસકાંઠામાં પડેલા ભારે વરસાદને પગલે થયેલા નુકશાનની માહિતી મેળવવા અને અસરગ્રસ્તોની હાલચાલ પૂછવા માટે પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળે ડીસા સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. દરમિયાન મિડિયા સાથે વાતચિત કરતા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘જે લોકો કોંગ્રેસ છોડી જાય છે તે એવા લોકો હોય છે કે જેમની […]

સૂર્યાસ્તનો સુંદર નજારો જોવા માંગો છો તો આ સ્થળોની અવશ્ય મુલાકાત લો

સૂર્યાસ્તનો સુંદર નજારો જોવા માંગો છો તો આ સ્થળોની અવશ્ય મુલાકાત લો આ સ્થળો તમારું મનમોહી લેશે સૂર્યાસ્ત અને સૂર્યોદયનો સુંદર નજારો જોવાની મજા જ અલગ છે. અહીં અમે દેશની કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીશું જે શ્રેષ્ઠ સૂર્યાસ્તના નજારા માટે પ્રખ્યાત છે. તો આવો જાણીએ એ કઈ કઈ જગ્યાઓ છે. કન્યાકુમારી – સુંદર સૂર્યાસ્ત જોવા […]

પેરાગ્લાઈડિંગનો આનંદ માણવા ઈચ્છો છો તો આ સ્થળોની અવશ્ય મુલાકાત લો

કેટલાક લોકોને એડવેન્ચર એક્ટિવિટીનો ખૂબ શોખ હોય છે. તેથી ફરવા માટે એવા સ્થળો શોધે છે જ્યાં સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ પણ લઈ શકીએ. આવી સ્થિતિમાં, અહીં કેટલીક પેરાગ્લાઇડિંગ સાઇટ્સ કહેવામાં આવી છે. પેરાગ્લાઈડિંગનો આનંદ માણવા માટે આ જગ્યાઓ બેસ્ટ છે રાનીખેત – તમે પેરાગ્લાઈડિંગ માટે રાનીખેત જઈ શકો છો. પેરાગ્લાઈડિંગ દરમિયાન તમે અહીંના લીલાછમ દૃશ્યો અને […]

મોદી અને બાઈડેનની મુલાકાતો દરમિયાન ‘શાંતિ, સમૃદ્ધિ અને પૃથ્વી’ પર વાતચીત થશે

પીએમ મોદી જુનમાં જશે અમેરિકા  જો બાઈડેન પણ આવશે ભારત  શાંતિ, સમૃદ્ધિ અને પૃથ્વી’ પર થશે વાત દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગામી યુએસ મુલાકાત અને યુએસ પ્રમુખ જો બાઈડેનની ભારત મુલાકાત દરમિયાન તેમની વાતચીત ‘શાંતિ, સમૃદ્ધિ, પૃથ્વી અને લોકો’ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અહીં એક ટોચના અમેરિકન રાજદ્વારીએ શુક્રવારે આ માહિતી આપી. ભારતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code