ત્વચા બનશે ચમકદાર: ઘરે જ તૈયાર કરો Vitamin C Serum,આ યુક્તિઓ અપનાવો
બજારમાં સૌંદર્યની માવજત અને સુંદરતાની કાળજી લેવા માટે વિવિધ પ્રકારના સૌંદર્ય પ્રસાધનો અને ઉત્પાદનો ઉપલબ્ધ છે,પરંતુ કેટલાક લોકપ્રિય ઉત્પાદનોને બાદ કરતાં મોટા ભાગના લોકો પાસે ત્વચાની સંભાળમાં ઉપયોગમાં લેવાતી મોટા ભાગની પ્રોડક્ટ્સ અને તેના ઉપયોગ વિશે યોગ્ય માહિતી હોતી નથી.આનું એક કારણ સૌંદર્ય પ્રસાધનોના ક્ષેત્રમાં નવા ઉત્પાદનોનું આગમન પણ ગણી શકાય.પહેલાના સમયમાં જ્યાં ત્વચાની સંભાળ […]