અમેરિકામાં ભારતીય મૂળના વિવેક મલિકે રચ્યો ઈતિહાસ – મિસૌરી રાજ્યના પ્રથમ બિન-શ્વેત ખજાનચી તરીકે નિયુક્ત
દિલ્હીઃ- મૂળભારતીયો વિદેશમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે.તેઓ અમેરિકા જેવી વિશ્વની મહાસત્તા ગણાતા દેશમાં અનેક સરકારી પદો સંભાળતા જોવા મળે છએ ત્યારે વધુ એક મૂળ ભારતીયએ ઈતિહાસ રચ્યો છે. અમેરિકામાં ભારતીય મૂળના 45 વર્ષીય વિવેક મલિકને મિઝોરી રાજ્યના પ્રથમ બિન-શ્વેત ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.જે ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે. વિવેક મૂળ હરિયાણાના […]