રુ.૧૬,000 કરોડના વિસ્તરણની પ્રતિબદ્ધતા સાથે વિઝિંજામ ઇન્ટરનેશનલ સીપોર્ટનો આગામી વિકાસ તબક્કામાં પ્રવેશ
વિઝિંજામના સંચાલનના આરંભિક પ્રદર્શને ભારતમાં ઊંડા પાણીના બંદરો માટેના સિમાચન્હને પુનઃ વ્યાખ્યાયિત કર્યા કેરળમાં સૌથી મોટું ખાનગી રોકાણ એવા અદાણી સમૂહના રુ.30,000 કરોડના સંકલ્પનો બીજો તબક્કો એક ભાગ છે બંદરીય નેતૃત્વ હેઠળ થઇ રહેલો વિકાસ કેરળની લોજિસ્ટિક્સ સ્પર્ધાત્મકતા અને વ્યવસાય કરવાની સરળતાને મજબૂતી બક્ષે છે તિરુવનંતપુરમ, ૨૪ જાન્યુઆરી ૨૦૨૬: ભારતની સૌથી મોટી સંકલિત બંદરો અને […]


