સુરત, વડોદરા અને રાજકોટથી પ્રયાગરાજ જવા કાલે મંગળવારથી વોલ્વો બસ દોડશે
સરકારે 5 વોલ્વો બસની ફાળવણી કરી અમદાવાદને પણ વધુ એક વોલ્વો બસની ફાળવણી પ્રયાગરાજ માટે સુરતથી 8300 , વડોદરાથી 8200 તથા રાજકોટથી 8800 ભાડુ નિયત કરાયું અમદાવાદઃ ગુજરાતના શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી લગાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા આવતી કાલથી તા. 04 ફેબ્રુઆરી 2025થી નવીન 05 વોલ્વો બસો પ્રયાગરાજ મહાકુંભ માટે શરૂ કરવાનો […]