જો તમને ટ્રાવેલિંગ દરમિયાન વોમિટિંગની સમસ્યા છે, તો હવે આટલી વસ્તુઓ રાખો તમારા પાસે
ભૂખ્યા પેટે ક્યારેય ટ્રાવેલિંગ ન કરવું જોઈએ લવિંગ, એલચી યાત્રા દરમિયાન હંમેશા મોઢામાં મૂકી રાખો સામાન્ય રીતે ઘણા લોકોને બસમાં ટ્રાવેલિંગ કરવાથી ઉબકા આવતા હોય છે ઘમા લોકોને વોમિટ થવાની ફરીયાદ હોય છે તો કેટલાક લોકોને ચક્કર આવવા જેવી સમસ્યાઓ રહેતી હોય છે આવી સ્થિતિમાં જે લોકોને આ પ્રકારના પ્રોબલેમ હોય છે તેમણે ઘરેથી નિકળતા […]