દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ 1.55 કરોડ મતદારો રાજકીય પાર્ટીઓના ભાવિનો કરશે ફેંસલો
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી વિધાનસભાની ચૂંટણીની ચૂંટણીપંચ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીમાં 5મી ફેબ્રુઆરીએના રોજ મતદાન યોજાશે જ્યારે 8મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણીની જાહેરાતની સાથે જ દિલ્હીમાં વિવિધ રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસાર માટે રણનીતિ તૈયાર કરી લીધી છે. જેથી આગામી દિવસોમાં દિલ્હીમાં રાજકીય પ્રચાર-પ્રસાર તેજ બનવાની છે. દિલ્હીમાં 5મી ફેબ્રુઆરીના […]