રાજકોટમાં 25 સોસાયટીના રહિશો કરશે મતદાનનો બહિષ્કાર, પીવાનું પાણી નહીં તો મત નહીં
રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો જાહેર થયા બાદ પ્રચાર કાર્યમાં વેગ આવી રહ્યો છે. જે તે પાર્ટીના ઉમેદવારો મતદારોને રિઝવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે મતદારો પણ પાંચ વર્ષે મતદાનનો આવો એક જ વાર અવસર આવતો હોવાથી પોતાની સમસ્યાઓનો ઉકેલ ન આવતો હોય તો વિરોધ કરે એ સ્વાભાવિક છે. પરંતુ શહેરના મોટામવા વિસ્તારની 25 […]