યુપીમાં પાંચમા તબક્કા માટેનું મતદાન શરૂ,PM મોદીએ મતદાન કરવાની કરી અપીલ
યુપીના 12 જિલ્લાની 61 બેઠકો પર મતદાન શરૂ 2.25 કરોડ મતદારો 693 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે PM મોદીએ મતદાન કરવાની કરી અપીલ લખનઉ: ઉત્તર પ્રદેશમાં આજે પાંચમા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે.ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.પાંચમા તબક્કાના મતદાન પહેલા રાજ્યના 45 જિલ્લાઓમાં 231 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ ચુકી છે.બાકીના તબક્કા માટે આજ […]