રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે મથુરાની મુલાકાતે -ભક્તો માટે આજે બાંકે બિહારીના દર્શન બંધ, કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે મથુરાની મુલાકાતે ભક્તો માટે આજે બાંકે બિહારીના દર્શન બંધ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો લખનૌઃ- આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મથુરાની મુલાકાતે છે ત્યારે તેમની સુરક્ષા ધ્યાનમાં રાખીને આજરોજ ભક્તો માટે બાંકેબૂિહારીના દર્શન બંધ રાખવામાં આવ્યા છે,પોલીસ પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા માટે ફુલ પ્રૂફ બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે. આજરોજ સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ […]