વાઘોડિયાથી ડભોઈનો મુખ્ય માર્ગ નાળાની કામગીરીને લીધે એક વર્ષથી બંધ
નાળાની ખૂબજ ધીમી કામગીરીને લીધે ગ્રામજનો પરેશાન મુખ્ય માર્ગ બંધ હોવાથી ગ્રામજનોને 40 કિમી ફરીને જવું પડે છે ગ્રામજનોએ દેખાવો કરતા તંત્રએ નાળાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યું વડોદરાઃ રાજ્યમાં રોડ-રસ્તાઓ કે રોડ પર બનાવાતા પુલના કામો ક્યારે ય સમયસર પૂર્ણ થતાં ન હોવાની ફરિયાદો ઊઠી છે. ત્યારે વડોદરા જિલ્લાના ડભોઇથી વાઘોડિયાને જોડતા મુખ્ય […]