ગાંધીનગરમાં 4000 સરકારી કર્મચારીઓ આવાસ માટે ક્વાટર્સની પ્રતિક્ષા યાદીમાં
પાટનગર ગાંધીનગરમાં સરકારી ક્વાટર્સ માટે વેઈટિંગલિસ્ટ વધતું જાય છે, સૌથી વધુ ચ- ટાઇપના આવાસ માટે 2 હજારનું વેઇટિંગ લિસ્ટ, ઘરભાડાં પણ વધુ હોવાથી કર્મચારીઓ અમદાવાદ રહેવાનું પસંદ કરે છે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. સ્વર્ણિમ સંકુલ, નવા સચિવાયલ, જુના સચિવાલય, કર્મયોગી ભવન તેમજ બોર્ડ નિગમ સહિત જુદા જુદા વિભાગોની અનેક કચેરીઓ આવેલી […]