નાગપુર હિંસા: સાયબર સેલે 140 થી વધુ વાંધાજનક પોસ્ટ શોધી કાઢી, કડક કાર્યવાહી કરાશે
મુંબઈઃ નાગપુરમાં થયેલી હિંસા બાદ, મહારાષ્ટ્ર સાયબર વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 140 થી વધુ પોસ્ટ અને વીડિયો ઓળખી કાઢ્યા છે. જેની સાથે વાંધાજનક સામગ્રી શેર કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય સાંપ્રદાયિક અશાંતિ ભડકાવવાનો હતો. એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ વીડિયો અને પોસ્ટ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ (ટ્વિટર) અને યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત […]