ચૂંટણી ફરજની તાલીમમાં હાજર નહીં રહેનારા 39 કર્મચારીઓ સામે ધરપકડ વોરંટ ઈસ્યુ કરતા નારાજગી
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી પંચ કટિબધ્ધ છે. અને કેન્દ્ર અને ગુજરાત સરકારના કર્મચારીઓને પોલિંગ ઓફિસરથી લઇને પ્રિસાઈડિંગ ઓફિસર સુધીની જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી રહી છે.ઘણા કર્મચારીઓ ચૂંટણીલક્ષી તાલીમ લેવા માટે આવતા ન હોવાની ફરિયાદો ઉઠી હતી. આથી તાલીમમાં હાજર નહીં રહેનારા […]


