ગિરનારમાં લીલી પરિક્રમાનો રૂટ વરસાદમાં ધોવાયો, પરિક્રમા રદ થાય તેવી શક્યતા
પરિક્રમામાં બાળકો અને વૃદ્ધોને ન આવવા તંત્રએ કરી અપીલ, વહિવટી તંત્ર સમીક્ષા બાદ યાત્રા અંગે નિર્ણય લેશે, 36 કીમીના પરિક્રમાના માર્ગ પર કાદવ-કીચડ અને ઢોળાવવાળા રસ્તા લપસણા બન્યા જૂનાગઢઃ ગિરનારની લીલી પરિક્રમાના પ્રારંભને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગિરનારના જંગલ વિસ્તારમાં કમોસમી વરસાદને લીધે પરિક્રમામા 36 કીમીનો માર્ગ ધોવાઈ ગયો છે. વરસાદને લીધે પરિક્રમાના […]


