1. Home
  2. Tag "Washington"

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની પૂર્વ પત્ની મેકેન્ઝી સ્કોટ 31000 કરોડ રૂપિયા કરશે ડોનેટ

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની પૂર્વ પત્નીએ ડોનેશન કરવાની કરી જાહેરાત જેફ બેઝોસની પૂર્વ પત્ની મેકેન્ઝી સ્કોટ 31000 કરોડ રૂપિયાનું દાન કરશે આ પહેલા તેઓ 116 સંગઠનોને 1.7 અબજ ડોલર એટલે અંદાજે 12000 કરોડ રૂપિયા દાન કરી ચૂક્યા છે વોશિંગ્ટન: ઓનલાઇન શોપિંગ કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ સાથે છૂટાછેટા લીધા બાદ વળતર પેટે મળેલા પૈસાને કારણે […]

ચીનની દાદાગીરીને જવાબ આપવાનું ભારત પાસેથી શીખો: માઇક પોમ્પિયો

અમેરિકી વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ ચીન પર સાધ્યું નિશાન કહ્યું – વિશ્વભરમાં કોરોના વાયરસના સંક્રમણ માટે માત્રને માત્ર ચીન જ જવાબદાર ચીનની દાદાગીરીને કેવી રીતે જવાબ આપવો તે ભારત પાસેથી શીખવું જોઇએ વોશિંગ્ટન: ચીનના ભારત સાથેના સંબંધો ઉપરાંત અમેરિકા સાથેના સંબંધોમાં પણ કડવાશ જોવા મળી રહી છે. આ વચ્ચે હવે અમેરિકી વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ […]

અમેરિકાની કોર્ટે મોદી-શાહ વિરુદ્વ કરાયેલો કેસ ફગાવ્યો

અમેરિકાની એક કોર્ટ ભારતના પીએમ મોદી-ગૃહ મંત્રી અમિત શાહ વિરુદ્વનો કેસ ફગાવ્યો આ કેસ એક અલગાવવાદી કાશ્મીર-ખાલિસ્તાન જૂથ અને અન્ય બે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યો હતો ટેક્સાસના હ્યૂસ્ટનમાં 19 ડિસેમ્બર 2019માં આયોજીત હાઉડી મોદી કાર્યક્રમ પછી આ કેસ નોંધાયો હતો વોશિંગ્ટન: અમેરિકાની એક કોર્ટે ભારતના પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ વિરુદ્વ નોંધાયેલા 10 […]

જ્યારે સંયુક્ત કવાયત વખતે અમેરિકાના જવાનોએ વગાડી ‘જન-ગણ-મન’ની ધુન, જુઓ વીડિયો

અમેરિકાના જવાનોનો ભારત પ્રેમ જન ગણ મનની વગાડી ધુન 18 સપ્ટેમ્બરે સમાપ્ત થયો યુદ્ધાભ્યાસ વોશિંગ્ટનના લુઈસ મેકકાર્ડમાં ભારત અને અમેરિકાની સેનાઓએ સંયુક્ત કવાયત કરી છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધોને પ્રોત્સાહન આપવાની દિશામાં આ મોટું પગલું છે. ગુરુવારે આ અભ્યાસ સાથે એક વીડિયો સામે આવ્યો, જેણે લોકોના દિલ જીતી લીધા. અમેરિકાની સેનાના જવાનોનું બેન્ડ અહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code