1. Home
  2. Tag "water dripping from the roof"

સુરતમાં ઈન્ટરનેશનલ એરપોર્ટની છતમાંથી વરસાદી પાણી ટપકતા ઠેર ઠેર ડોલો મુકવી પડી

સુરતઃ દિલ્હીમાં કરોડો રૂપિયાના ખર્તે બનાવેલા નવા સંસદ ભવનમાં વરસાદી પાણી ટપકતુ હોવાનો વિડિયો વરરલા થયો છે. તેમજ ગુજરાતમાં પણ નવા  જ બનાવેલા બ્રિજમાં પ્રથમ વરસાદમાં ગાબડાં પડ્યાના અહેવાલો પ્રકાશિત થયા હતા. ત્યારે તાજેતરમાં સુરત શહેરમાં પડેલા વરસાદને લીધે શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટની છતમાંથી વરસાદી પાણી ટપકતા ઠેર ઠેર ડોલો મુકવાની ફરજ પડી હતી. પાણી ટપકતું […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલના ઓપરેશન થિયેટર અને હોસ્ટેલમાં ટપકતું વરસાદી

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા ટ્રોમા સેન્ટરમાં ઓપરેશન થિયેટરની હાલત દયનીય છે. સિવિલ હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફ માટે જે હોસ્ટેલ તૈયાર કરવામાં આવી છે તેની પણ હાલત ખુબજ દયનીય જોવા મળી છે. ઓપરેશન થિયેટરમાં વરસાદી પાણી ટપકે છે. આ અંગે તબીબોએ સત્તધિશોનું ધ્યાન પણ દોર્યુ હતું. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code