ગાંધીનગરમાં 44 વર્ષ જુના એસટી ડેપોના છતમાંથી પડતું પાણી, પ્રવાસીઓને મુશ્કેલી
ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગરમાં 44 વર્ષ પહેલા એસટી બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. હાલ રોજબરોજ અનેક પ્રવાસીઓ ગાંધીનગરના એસટી બસ સ્ટેશનથી બહારગામ જતા હોય છે, કે આવતા હોય છે. એસ ટી બસ સ્ટેશન વર્ષો જુનું હોવાથી જર્જરિત બની ગયું છે. એસ ટી ડેપોની છતમાંથી પાણી ટપકતા મુસાફરોની હાલાત કફોડી બની રહી છે. ઉપરાંત સ્ટેન્ડની અમુક […]