જુઓ VIDEO: વંદે ભારત સ્લીપર ટ્રેનની 180 કિમી પ્રતિ કલાક ઝડપની ટ્રાયલ સફળ
16-કોચની આ ટ્રેનમાં આરામદાયક બર્થ, આધુનિક શૌચાલય, ઓટોમેટિક દરવાજા, અદ્યતન સસ્પેન્શન, CCTV સર્વેલન્સ અને ફાયર સેફ્ટી સિસ્ટમ જેવી વિશ્વસ્તરીય લાંબા અંતરની મુસાફરી માટેની સુવિધાઓ છે નવી દિલ્હી, 31 ડિસેમ્બર, 2025 – Vande Bharat Sleeper Train ભારતીય રેલવેએ સ્વદેશી રીતે ડિઝાઇન અને ઉત્પાદિત વંદે ભારત સ્લીપર ટ્રેનનું અંતિમ હાઈ-સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ ટ્રાયલ […]


