ઉકાઈ ડેમની જળ સપાટી 345.02 ફુટે પહોંચી, તાપી નદીમાં 46.418 ક્યુસેક પાણી છોડાયું
ઉકાઈ ડેમએ ભયજનક સપાટી વટાવી, સુરતમાં તાપી નદી પરનો કોઝવે ઓવરફ્લો, નદીકાંઠા વિસ્તારોને સાવચેત કરાયા સુરતઃ અરબી સમુદ્રમાં લો પ્રેશરને લીધે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે તાપી નદીના ઉપરવાસમાં થયેલા વરસાદને લીધે ઉકાઈ ડેમ ભયજનક સપાટી પર પહોંચી ગયો છે. ઉકાઈની ભયજનક સપાટી 345 ફૂટ છે અને આજે બપોરે બે વાગ્યે ડેમ 345.02 ફૂટ […]


