ઉનાળાના આકરા તાપમાનને લીધે સૌરાષ્ટ્રના જળાશયોમાં નીર ઘટવા લાગ્યા
રાજકોટ, 12 માર્ચ 2026: Water levels in Saurashtra reservoirs start decreasing due to summer સૌરાષ્ટ્રભરમાં આકરા ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે. અને રાજકોટ, સુરેન્દ્રનગર સહિત શહેરોમાં તાપમાનનો પારે 42 ડિગ્રીએ પહોંચી ગયો છે. તાપમાનમાં વધારો થતાં જ સૌરાષ્ટ્રના જળાશયોમાં ભરાયેલા નીર ઘટવા લાગ્યા છે. જેમાં રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા પાંચમાંથી માત્ર રાજકોટ અને મોરબી […]


