હવે કેન્દ્ર જળ વ્યવસ્થાપન ક્ષેત્રે કામ કરવા આપશે સહાય – 76 સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય આપવાની મંત્રી હરદીપ સિંહ પુરીની જાહેરાત
હવે કેન્દ્ર જળ વ્યવસ્થાપન ક્ષેત્રે કામ કરવા આપશે સહાય 76 સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય અપાશે દિલ્હીઃ- કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે શુક્રવારે કહ્યું કે તેણે વોટર મેનેજમેન્ટ ચેલેન્જના ભાગરૂપે 76 સ્ટાર્ટઅપ્સની પસંદગી કરી છે. દરેક પસંદ કરેલ સ્ટાર્ટઅપને પાણી પુરવઠા, વપરાયેલ પાણી વ્યવસ્થાપન અને જળાશયોના કાયાકલ્પના ક્ષેત્રોમાં કામ કરવા માટે 20 લાખ રૂપિયા સુધીની નાણાકીય […]