પાટડીના 5 ગામોમાં પાણીની તંગી દુર કરવા પાઈપલાઈનના કામો પુરા કરવા HCએ કર્યુ સુચન
અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પાંચ જેટલા ગામોમાં પાણીની સમસ્યા હલ કરવા માટે ગામના તળાવોને નજીકમાંથી પસાર થતી નર્મદાના કેનાલથી ભરવાના સંદર્ભે અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી હતી. જેમાં સરકારે તળાવ ભરવા માટે પાઈપલાઈનના કામોના ટેન્ડર જારી કરી દીધા હોવાનું જણાવ્યું હતું. આથી કોર્ટે ઓથોરિટીને પાઈપલાઈન નાખવાનું કામ જલ્દી પતાવવા સૂચન કર્યું હતું. કામ વ્યવસ્થિત […]