સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં 15મી માર્ચથી ચિચાઈ માટેનું પાણી નહીં મળે
ઝાલાવાડના 300 ગામો ઉપરાંત કુલ 5 જિલ્લામાં પાક પર ખતરો સર્જાશે અગાઉ કેનાલના ભરોસે ઉનાળુ વાવેતર ન કરવા તંત્રએ અપીલ કરી હતી કેનાલોની સફાઈ અને પમ્પિંગ સ્ટેશનની મરામત કરાશે સુરેન્દ્રનગરઃ જિલ્લામાંથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થઈને છેક કચ્છ સુધી જાય છે, નર્મદા કેનાલ અને તેની પેટા કેનાલોને લીધે સુરેન્દ્રનગર જિલ્લાની સુક્કીભઠ્ઠ ગણાતી જમીન નંદનવન સમી […]