ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સપો માર્ટમાં વોટર વિકનું રાષ્ટ્રપતિએ કર્યું ઉદ્ઘાટન
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂ આજે ગ્રેટર નોયડામાં ભારત જળ સપ્તાહ ઇન્ડિયા વોટર વીકનું ઉદધાટન કર્યું હતું. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, દેશ-વિદેશથી આવેલા મહાનુભાવો જળની સમસ્યા ઉપર ચર્ચા કરીને તેના ઉપાય અંગે કામગીરી કરશે. ભારતીય સભ્યતામાં જળનું મહત્વ છે, ઋષી ભગીરથ દ્વારા ગંગાજીને પૃથ્વી ઉપર લાવ્યાનું આપણે જાણીએ છીએ, ભારતીય સભ્યતામાં પાણીને દેવરૂપમાં જોવામાં આવે […]