વડોદરા શહેરમાં માત્ર દોઢ ઈંચ વરસાદમાં જ મુખ્ય માર્ગો પર પાણી ભરાયા,
ઉપરવાસમાં વરાસદને લીધે વિશ્વામિત્રી નદીની સપાટી 12 ફુટે પહોંચી, એમ. જી. રોડ, રાવપુરા રોડ, દાંડિયા બજાર, ચોખંડી, વાડી ટાવરના રોડ પર પાણી ભરાયા, મ્યુનિનો પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ ગયો વડોદરાઃ શહેરમાં માત્ર દોઢ ઈંચ વરસાદમાં રોડ પર પાણી ભરાતા મ્યુનિનો પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ ગયો છે. શહેરમાં સતત બે કલાક સુધીમાં 37 મીમી વરસાદ ખાબકતા સમગ્ર […]