સફેદ વાળથી છુટકારો મેળવવો હોય તો આ ટિપ્સ ઉપયોગી થશે,નબળા વાળ પણ બનશે મજબૂત.
સ્વાસ્થ્યની સાથે સાથે ખરાબ ખાવાની આદતો પણ વાળ પર અસર કરી રહી છે. નાના બાળકોના વાળ નાની ઉંમરમાં જ સફેદ થઈ જતા હોય છે. આ સિવાય કેમિકલયુક્ત ઉત્પાદનોના ઉપયોગને કારણે તે પણ નબળા પડી રહ્યા છે. વાળના સારા ગ્રોથ અને મજબૂતી માટે મહિલાઓ પણ અનેક પ્રકારના નુસખા અજમાવે છે, પરંતુ તેમ છતાં તેમને જીવન મળતું […]


