ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કાલે બુધવારે સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થશે
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ 2023માં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતીકાલે બુધવારે જાહેર કરવામાં આવશે. શિક્ષણ બોર્ડને વેબસાઈટ પર સવારે 8 વાગ્યથી પરિણામ જોઈ શકાશે. ધોણ 12 સામાન્ય પ્રવાહનું કેટલા ટકા પરિણામ આવશે તેની અટકળો શરૂ થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ […]