1. Home
  2. Tag "Weekend"

આ વીકેન્ડમાં લોંગ ડ્રાઈવ પર જવાનું વિચારી રહ્યા છો ? તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

લાંબા તણાવપૂર્ણ સપ્તાહ પછી લોકો ઘણીવાર સપ્તાહના અંતે આરામની ક્ષણો વિતાવવાનું આયોજન કરે છે. ઘણા લોકો માટે, સપ્તાહાંત એ અઠવાડિયાનો શ્રેષ્ઠ સમય છે. ખાસ કરીને જો આપણને લાંબો વીકએન્ડ મળે તો આપણે શું કહી શકીએ. આ વખતે દશેરાની રજાના કારણે લોકોને ફરી એકવાર લોંગ વીકએન્ડ મળી રહ્યો છે. આવી સ્થિતિમાં આ સમય દરમિયાન લૉન ડ્રાઇવ […]

સૌથી વધુ સફળ રહેલી ફિલ્મોમાંની એક ‘કાંતારા’ હવે ઓટીટી પર રજૂ થવાની તૈયારી, જાણો ક્યારે અને ક્યાં થઇ રહી છે રિલીઝ?

  સૌથી વધુ હીટ ફિલ્મોમાં સામેલ થનારી સપ્તમી ગૌડાની ફિલ્મ ‘કાંતારા’એ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર જાણે ધૂમ મચાવી દીધી છે. અત્યાર સુધી દર્શકો આ ફિલ્મને થિયેટરમાં જઈને માણી આવ્યા છે, ત્યારે હવે ફિલ્મ દર્શકોના ઘરે આવવાની તૈયારી કરી રહી છે. હવે આ ફિલ્મને આવતાં અઠવાડિયે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ કરવામાં આવી રહી છે. […]

નરેશ પટેલ ક્યા પક્ષમાં જોડાશે, રાજકિય પ્રવેશ અંગેની અટકળોનો સપ્તાહમાં અંત આવશે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં ખોડલધામના પ્રમુખ અને સામાજિક અગ્રણી ગણાતા નરેશ પટેલના રાજકીય પ્રવેશ વિશે લાંબા વખતથી ચાલતી અટકળો અને અનુમાનોનો ચાલી રહ્યા છે. નરેશ પટેલને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જોડાણ માટે આમંત્રમ આપ્યુ છે. પણ ક્યા પક્ષમાં જોડાશે તે અંગે નરેશ પટેલ દરેક પક્ષના આગેવાનોને લલચાવી રહ્યા છે. હવે નરેશ પટેલે […]

સુરતમાં હીરા બજાર અને કાપડ માર્કેટ શનિ-રવિ બે દિવસ સ્વયંભૂ બંધ રહેશે

સુરતઃ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, છતાં સરકારે લોકડાઉન જાહેર નથી કર્યુ ત્યારે હવે વેપારી મંડળો સ્વૈચ્છાએ લોકડાઉન જાહેર કરી રહ્યા છે. શહેરમાં શનિવાર અને રવિવારના રોજ એમ બે દિવસ મહિધરપુરા, મીનીબજાર, ચોકસી બજાર, સહિત તમામ હીરાબજાર બંધ રાખી કામકાજથી અળગા રહી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો ડાયમંડ બ્રોકર એસોસિએશન દ્વારા સર્વાનુમત્તે નિર્ણય લેવામાં આવ્યો છે.ફોસ્ટાએ […]

ગુજરાતમાં અનેક ગામો અને શહેરોમાં સ્વયંભૂ બંધ અને વીકએન્ડ લોકડાઉન

કોરોનાનું સંક્રમણ અટકાવવા હવે પ્રજાનો નિર્ણય સરકારે પણ જનતાને નિર્ણયને આવકાર્યો અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા હાઈકોર્ટે તાજેતરમાં સંક્રમણ અટકાવવા માટે વીકએન્ડ લોકડાઉન અંગે સરકારને સૂચન કર્યું હતું. જેથી સરકારે નિયંત્રણો વધારે લગાવીને સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જણાવ્યું હતું કે, રોજ કમાઈ ખાનાર લોકોનુ ચિંતા સરકારે કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code