અમેરિકા: હવે વિમાનને સંતુલિત રાખવા અને સુરક્ષિત મુસાફરી માટે મુસાફરોનું વજન ચેક કરાશે
અમેરિકામાં વિમાનમાં ઉડાન દરમિયાન ફ્લાઇટ્સ સંતુલિત રાખવા લેવાયો નિર્ણય હવે અમેરિકામાં મુસાફરી પહેલા મુસાફરોનું વજન ચેક કરવામાં આવશે છેલ્લા કેટલાક સમયથી અમેરિકનોની વધતી સ્થૂળતા એ ચિંતાનો વિષય બની છે નવી દિલ્હી: અમેરિકામાં હવે ફ્લાઇટ્સની ઉડાન દરમિયાન વિમાનનું સંતુલન જળવાઇ રહે અને ટ્રાવેલિંગ સુરક્ષિત થાય તે હેતુસર હવે વિમાનમાં મુસાફરી કરતા પહેલા મુસાફરોનું વજન કરવામાં આવશે. […]